રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા દેશના અંદાજે 5800 સ્થાનો પર નમો.

Machhu news morbi
રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા દેશના અંદાજે 5800 સ્થાનો પર નમો. 
નવમતદાતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વિઝનરી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ નવ મતદાતાઓને પ્રેરક સંબોધન કર્યું.   
માનનીય વડાપ્રધાન શ્રી ના આ વક્તવ્યને વાંકાનેરની અમરસિંહજી હાઇસ્કુલ ખાતે વાંકાનેર યુવા ભાજપ દ્વારા નમો નવ મતદાતા સંમેલન યોજાયું જેમાં રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા અને તાલુકા પંચાયત કારોબારી સદસ્ય જિજ્ઞાસાબેન મેર, વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલભાઈ અણીયારી, સુરેશભાઈ પ્રજાપતિ, ગાન્ડુભાઈ ધરજીયા, હિરેનભાઈ ખીરૈયા, દિનુભાઈ વ્યાસ, ગજેન્દ્રભાઈ રાઠોડ, યુવા મોરચા પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા તેમજ યુવા મોરચા મહામંત્રી નિતેશભાઈ પાટડીયા, હિમાંશુભાઈ ગેડિયા, જગદીશભાઈ તલસાણીયા, દિવ્યાંગભાઈ સારેસા તાલુકા યુવા મોરચા પ્રમુખ હરેશભાઈ, યુવા મહામંત્રી કે. બી. ઝાલા અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નમો મતદાર યુવાનોની સાથે આ કાર્યક્રમ નિહાળ્યો.
#MeraPehlaVoteModiKo
#NationalVotersDay
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !