અકસ્માતના કાયદાના વિરોધમાં મોરબી-સુરતમાં કોમર્શિયલ વાહનોના માલિકો-ડ્રાયવરોની હડતાલ.

Unknown
મોરબીમાં ટ્રક ચાલકો હડતાળ પર ઉતર્યા સુરત ટેક્સટાઈલ માર્કેટમાં ટેમ્પો ચાલકો દ્વારા વિરોધ,અકસ્માતમાં 10 વર્ષની સજાના અને લાખોના દંડના કાયદાનો વિરોધ.
              10 વર્ષની સજાને લઈને મોરબીમાં વિરોધ.
મોરબીમાં ટ્રક ચાલકો હડતાળ પર ઉતર્યા છે. અકસ્માતમાં 10 વર્ષની સજાના કાયદાના વિરોધમાં હડતાલ પર ઉતર્યા છે. મોરબીના રવિરાજ ચોકડી પાસે રોડ પર ટ્રકો ઉભી રાખી હડતાલ પર ઉતરી ગયા હતા. હડતાળને પગલે રોડ પર ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો, જોવા મળી હતી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !