અમદાવાદ જીલ્લા દેત્રોજ તાલુકાના પનાર. ગામે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો.

Machhu news morbi
અમદાવાદ જીલ્લા દેત્રોજ તાલુકાના પનાર. ગામે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો.

દેત્રોજ તાલુકાના પનાર ગામે કુબેશ્વર મહાદેવની જગ્યાએ સાફ-સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સરપંચ સીતાબા વનરાજસિંહ માજી સરપંચ સુરજસિહ મૂરળસિહ તલાટી મંત્રી એસ બી ચાવડા તેમજ ડેલિકેટ જશીબેન દીપાજી તેમજ માજી ડેલિકેટ રામાજી તથા અગ્રણી પ્રવિણસિંહ અર્જુનસિંહ આગણવાડી બહેનો દવાખાનાના ડોક્ટરો દેવરાજભાઈ ગામના ભાઈઓ બહેનો વડલો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ૧૦ થી ૧૧ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતો જેમા ગામના તમામ નાના. મોટા હાજર રહીને એક બીજાને સાથ‌ સહકા આપીને કામ કરવામાં આવ્યું હતું.

મચ્છુ ન્યુઝ મોરબી. અમદાવાદ બ્યુરો ચીફ અફજલખાન 
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !