રાજ્ય સભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા દ્વારા જામનગર- અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સ્વાગત કરવામાં આવશે.
નવી ટ્રેનો મુસાફરોનેવિશ્વસ્તરીયઅનુભવ
કરવા પ્રવાસનનેઆપવાપ્રદાન અને વેગ
માટે
પ્રધાનમંત્રી શ્રી
રાજ્ય સભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા
નરેન્દ્ર મોદી 24 મી સપ્ટેમ્બર 2023ના રોજ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપવના છે ત્યારેઆ નવ ટ્રેનો રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાત જેવા અગિયાર રાજ્યોમાં કનેક્ટિવિટી વધારશે.
ગુજરાતમાં જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જામનગર, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ સ્ટેશનો પર અવર જવર કરશે જેનો સીધો ફાયદો સમગ્ર વિસ્તારને થતો હોય ત્યારે વાંકાનેર સ્ટેશન ઉપર રાજ્ય સભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા દ્વારા જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સ્વાગત કરવાના હોય ત્યારે વાંકાનેર ની જનતાને વાંકાનેર રેલવે સ્ટેશન ઉપર ઉપસ્થિત રહેવા ભાવ ભરું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ વંદે ભારત ટ્રેનોની રજૂઆત સામાન્ય લોકો, વ્યાવસાયિકો, ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થી સમુદાય અને પ્રવાસીઓને મુસાફરીના આધુનિક, ઝડપી અને આરામદાયક આ ટ્રેનો મહત્ત્વનું પગલું હશે.
આ વંદે ભારત ટ્રેનોની રજૂઆત સામાન્ય લોકો,વ્યાવસાયિકો,ઉદ્યોગપતિઓ,વિદ્યાર્થી સમુદાય અને પ્રવાસીઓને મુસાફરીના આધુનિક, ઝડપી અને આરામદાયક આ ટ્રેનો મહત્ત્વનું પગલું હશે.