હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનને વાંકાનેર સ્ટોપ આપવા માટે રાજકોટ લોકસભા સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા સાહેબ તથા રાજ્યસભા સાંસદ
શ્રી કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા કરવામાં આવેલ રજૂઆતને ધ્યાનમાં રાખી કેન્દ્ર મંત્રાલય દ્વારા વાંકાનેર રેલ્વે જંકશન પર
ટ્રેન નંબર - ૧૯૫૬૫ ઓખા દેહરાદુન હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપ આપવામાં આવતા સહર્ષ જણાવવાનું કે રાજકોટ રેલ્વે ડિવિઝનના આમંત્રણ ને માન આપી લોકસભા સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા સાહેબ તથા રાજ્યસભા સાંસદ મહારાણા સાહેબ શ્રીકેસરીદેવસિંહજી ઝાલા
તા. ૪/૯/૨૦૨૩ સોમવારના રોજ સવારે ૭-૦૦ કલાકે વાંકાનેર રેલ્વે જંકશન ખાતે ટ્રેનના સ્વાગત તેમજ પ્રસ્થાન કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે.