અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરના સાણંદ કડી રોડ પર મુનીબાપુ આશ્રમ સાત ગરનાળા પર આજે હીટાચી ની મદદથી ગટરો સાફ કરવામાં આવી હતી.

Machhu news morbi
અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરના સાણંદ કડી રોડ પર મુનીબાપુ આશ્રમ સાત ગરનાળા પર આજે હીટાચી ની મદદથી ગટરો સાફ કરવામાં આવી હતી.
સાણંદ શહેરના મુનીબાપુ આશ્રમ સાત ગરનાળા પર આજે સાણંદ જાદવ સાહેબ ના હુકમથી પી.સી કુલદીપસિંહ તથા જી.આર.ડી અને હોમગાર્ડ ના જવાનો એ હીટાચી ની મદદથી સાત ગરનાળાની અંદર નો કચરો અને ઘાસને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કચરો વરસાદના પાણીની આવક વધતાં કચરો વધારે એકત્રિત થયો હતો. ત્યારે જી.આર.ડી અને હોમગાર્ડ ના જવાનોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. *_અમદાવાદ બ્યુરો ચીફ અફજલખાન પઠાણ_*
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !