જય દ્વારકાધીશ જય મચ્છુ માં આજરોજ ખાટરીયા પરિવાર દ્વારા ધ્વજા આરોહણ નિમિત્તે જે પણ રૂપિયા વધે છે....

Machhu news morbi
જય દ્વારકાધીશ જય મચ્છુ માં આજરોજ ખાટરીયા પરિવાર દ્વારા ધ્વજા આરોહણ નિમિત્તે જે પણ રૂપિયા વધે છે તેના અનુસંધાને ભરવાડ સમાજ ગોપાલક ધામ જુનાગઢ ખાતે (૫૫૧૦૦૦) રૂપિયા પાંચ લાખ એકાવન હજાર શિક્ષણ ક્ષેત્રે વપરાય જે અનુસંધાને ખાટરીયા પરિવાર દ્વારા અર્પણ કરી શિક્ષણ ક્ષેત્રે સમાજને નવી દિશા મળે અને ભવિષ્યમાં સમાજ પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ્ય સાથે આજરોજ ખાટરીયા પરિવાર દ્વારા ધન્યતા અનુભવી શિક્ષણ ક્ષેત્રે ભગીરથ કાર્ય કર્યું છે સમાજ ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે આમાંથી પ્રેરણા મેળવે એવી આશા રાખું છું જય દ્વારકાધીશ રિપોર્ટર લખનભાઈ રાણંગા જામનગર 
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !