સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આ વર્ષે અષાઢી બીજ નું આયોજન તા ૨૦-૬-૨૦૨૩ ને મંગળવારે રાખેલ હતું...

Machhu news morbi
                *જય મરછુ માં જય મુળવાનાથ*
   
    *સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આ વર્ષે અષાઢી બીજ નું આયોજન તા ૨૦-૬-૨૦૨૩ ને મંગળવારે રાખેલ હતું પણ‌ દર વર્ષે જે આપણે ધામધૂમથી શોભાયાત્રા કાઢી એ છીએ એ શોભાયાત્રા બંધ છે પણ મહાપ્રસાદ મુળા બાપા ની જગ્યાએ ચાંદા ઘાર રાખેલ છે તો જામનગર શહેર જીલ્લા ભરવાડ સમાજને ભાવભર્યુ આમંત્રણ છે* 

*તા૨૦-૬-૨૦૨૩ મંગળવારે બપોરે ૧૨ વાગ્યે*
                 *મહાપ્રસાદ નો સ્થળ*
*મુળાબાપા ની જગ્યા ભરવાડ સમાજ વાડી લાલપુર ચોકડી આગળ દડીયા રોડ ચાંદા ધાર જામનગર*
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !