ચોટીલા નેશનલ હાઇવે ઉપર. વિશ્વ પ્રેમી માટીના કારખાનાના માલિક ની સામે ખાનદાની ઉઘરાવનાર પાંચ આરોપીઓ સામે . પોલીસ સ્ટેશન ગુનો દાખલ થયો...

Machhu news morbi
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા આવેલું છે. ચોટીલા નેશનલ હાઈવે ઉપર વિશ્વ પ્રેમી માટીનું કારખાનું આવેલું છે. આ માટેનું કારખાનું કણઝરીયા. અશોકભાઈ ચકુભાઈ જેવો વિશ્વ પ્રેમી માટેનું કારખાનું ઘણા વર્ષોથી ચલાવી. ચોટીલાના અજાણ્યા પાંચ શખ્સો. વિશ્વ પ્રેમી માટેના કારખાનામાં ગેરકાયદેસર ઘૂસી જઈને. કણઝરીયા અશોકભાઈ ચકુભાઈ પાસેથી પાંચ લાખ રૂપિયાની માંગણી કરેલી હતી. ચોટીલાના વિશ્વ પ્રેમી માટીના કારખાના માલિક કણજરીયા અશોકભાઈ ચકુભાઈએ. પેટે પાંચ લાખ રૂપિયા ની આપવાની ના પાડતા. કંજરીયા અશોકભાઈ ચકુભાઈને. સ્વ પ્રેમી માટેના કારખાનામાં ઘૂસીને પોતાની ઓફિસમાં. લાકડીના વાર લાકડી તેમજ ઢીકા પાટોનો માલ. અને વિશ્વ પ્રેમી માટેના કારખાનાના માલિક અશોકભાઈ ચકુભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. 5 અજાણ્યા શખ્સોએ. અને માટીના કારખાના વાળા અશોકભાઈ ચકુભાઈને લાકડી તેમજ ઢીકા પાત્રના માર મારીને કહેલું હતું કે. તમે અમોને ખંડણી પેટે પાંચ લાખ રૂપિયા નહિ આપો તો અમે તમારું ધીમધારી દેશુ. તેવી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નેશનલ હાઇવે ઉપર વિશ્વ પ્રેમી માટેના કારખાના ના માલિક અને ઉદ્યોગપતિ એવા કણઝરીયા. અશોકભાઈ ચકુભાઈએ. ચોટીલા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ ને 5 અજાણ્યા શખ્સ વિરોધમાં ખાંડણી માંગવા બાબતની લેખિતમાં ફરિયાદ અશોકભાઈ ચકુભાઈ કંજરીયા એ ચોટીલા પીએસઆઇને ફરિયાદ લેખિતમાં આપી છે. અને ચોટીલા પીએસઆઇ દ્વારા ખંડણી માનનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને વિવિધ કલમો લગાવીને જેઓની સામે ચોટીલા પોલીસ સ્ટેશન મથક ઉપર પાંચે ખંડણી ખોદ સામે ફરિયાદ નોંધવામાં આવેલ છે. અને આગળની કાર્યવાહી ચોટીલા પોલીસ પીએસઆઇ ચલાવી રહ્યા છે. સુરેન્દ્રનગર નેશનલ હાઇવે ઉપર વિશ્વ પ્રેમી માટેનું કારખાનું આવેલું છે. માટીનું કારખાનું ઝાંઝરીયા અશોકભાઈ ચકુભાઈ ઘણા જ વર્ષોથી ચલાવી. પરંતુ ચોટીલાના પાંચ ખાંડણી ખોણે કણજારીયા અશોકભાઈ ચકુભાઈ પાસેથી. પાંચ લાખની ખાનદાની વસૂલવા માટે ચોટીલાના પાંચ શખ્સો આવ્યા હતા.અને વિશ્વ પ્રેમી માટીના કારખાના ના માલિક એવા કણઝરીયા અશોકભાઈ ચકુભાઈને પાંચ પોતાની ઓફિસમાં ખુશીને લાકડી તેમજ . દીકા પાટુ નો માર મારવામાં આવ્યો હતો.. ચોટીલા નેશનલ હાઇવે ઉપર વિશ્વ પ્રેમી માટીના કારખાનામાં. ખંડણી માગવા આવ્યો હતો . વિશ્વ પ્રેમી માટેના કારખાના વાળા કણજરીયા અશોકભાઈ ને કહ્યું હતું. અમોને પાંચ લાખની ખંડણી લેવા માટે. સે મોકલ્યા છે. કેમ કંજરીયા અશોકભાઈ ચકુભાઈ વિશ્વ પ્રેમી માટેના કારખાના વાળાને લાકડી તેમજ ઢીકા પાદુ. માથાના ભાગે માલ મારવામાં આવ્યો હતો.
પરંતુ વિશ્વ પ્રેમી તેના કારખાના વાળા અશોકભાઈ ચકુભાઈ નો. કારખાનામાં કામ કરતતી બહેનો ભારી જાતા ખંડની ખોજ જે મારી રહ્યા હતા તેમાંથી અશોકભાઈ ને છોડાવ્યા હતા. અને તેમને જીવતા બહેનોએ બચાવ્યા હતા. વિશ્વ પ્રેમી માટેના કારખાનામાં પાંચ ખંડની ગોળ ગેર કાયદેસર રીતે કરીને માટીના કારખાના વાળા પાસેથી પાંચ લાખ રૂપિયા ની ખંડણીની માંગણી કરેલી હતી. માર માર્યો હતો. 
ત્યારે વિશ્વપ્રેમી માટીના કારખાના વાળા અશોકભાઈ ચકુભાઈને શરીરે અને માથાના ભાગે વાગતા તેઓને. ચોટીલા ખાતે આવેલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે તેમના જયેશભાઈએ ચોટીલા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ. ત્યારબાદ વિશ્વપ્રેમી માટેના કારખાના વાળા અશોકભાઈ ચકુભાઈ ચોટીલા પીએસઆઇને લેખિતમાં પાંચ ખંડણી ખોર સામે માર માર્યાની લેખિતમાં ફરિયાદ ચોટીલા પીએસઆઇને ફરિયાદ આપવામાં આવી હતી અને ચોટીલા પીએસઆઇ દ્વારા પાંચ ખંડણી ખોદ સામે કાયદેસરની કલમો લગાવીને જેમની સામે ધોરણ છ ની કાર્યવાહી કરવામાં આવેલી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !