સમસ્ત ભરવાડ સમાજની ગુરુગાદી *શ્રી ગ્વાલીનાથ ઝાઝાવડા દેવ સંસ્થાન, થરા* મુકામે ૩૦૦૧ દીકરીઓના સમૂહ લગ્નઉત્સવ તેમજ પંચામૃત મહોત્સવ થરા સમૈયોનો સંપૂર્ણ મહોત્સવના દાતાશ્રી *ભરવાડ સમાજના દાનવીર ભામાશા શ્રી બેચરભાઈ તેજાભાઈ ગમારા પરિવારને* સમસ્ત ભરવાડ સમાજ "મચ્છુ ન્યૂઝ મોરબી અખબાર" ઢુવા કાળુભાઈ કે પાચીયા પાચીયા પરીવાર કોટી કોટી વંદન સહ અભિનંદન પાઠવીએ છીએ. ગમારા પરીવાર માં આવા બેચરબાપા જેવાં ભામાશા જન્મ લિએ તેવા ઝાઝાવડા દેવ ગ્વાલીનાથ માહદેવ અને દ્રાવાકાઘીશ ને અરજ કરીએ છીએ.🙏
સમસ્ત ભરવાડ સમાજ થરા સમૈયો દિકરીયુ 3001 સમુહલગ્ન કરનાર દાનવીર ભામાશા શ્રી બેચરભાઈ તેજાભાઈ ગમારા પરિવારને કૉટી કૉટી વંદન.....
ફેબ્રુઆરી 05, 2023
Tags