મૉરબી માં આવેલ ખારીવાડીમાં આવેલ સરકારી સ્કૂલ માં બાળકોને ભણવા માટે પેડ નુ વિતરણ કરવામાં આવ્યું...
જાન્યુઆરી 19, 2023
આજે રૉજ મનસુખભાઈ મોહનભાઈ કંઝારિયા ના જન્મ દિવસ નિમિતે ખરીવાડી પ્રા શાળા અને ઘૂચર વાડી પ્રા શાળા તથા બાલ મંદિર ના વિધિયાર્થી ને પ્રેડ આપી જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી .
Tags