વાંકાનેર તાલુકાના તિથવા ગામે મકરસંક્રાંતિ ઉત્તરાયણ નાં તિવસે ગાયૉને વર્ષ જુની પરંપરા મુજબ તિથવાજ ગામ ના માલધારી દ્વારા નિણ ગાયૉને ખવડાવી.....

Machhu news morbi
વાકાનેર  તાલુકા ના તીથવા ગામે  મકરસ્કંતી નિમીતે તીથવા ગામ   સમસ્ત દ્વારા ગાયો ને ધાસ ચારો નાખવા લગભગ ૩૫-૪૦ વર્ષા જૂની પરંપરા આજે પણ યથાવત રાખવા મા આવે છે  જેમાં આજે પણ ૧૦૦૦ ગાયો ને ધાસ ચારો નાખવા મા આવ્યો હતો વર્ષ થી ચાલી આવતી પરંપરા ને યથાવત રાખવા મા આવે છે તા. ૧૪ અને ૧૫ જાન્યુઆરી એમ બે દિવસ ધાસ ચારો નાખવા મા આવે છે .આ કાર્ય પૂર્ણ કરવા માટે અને વર્ષો જૂની પરંપરા      સાચવા માટે 
પરબત વાલાભાઈ લાવા
મહેન્દ્ર ધરમશી ભાઈ ખોરજા
ઝાલાભાઈ સામત ભાઈ સાટકા
રામા સામત ભાઈ ફાગલિયા 
ભરત મચ્છાભાઈ  ફાગલિયા 
વગેરે યુવા નો એ જહૈમત ઊઠાવિ હતી.
     
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !