ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા આજે સવારે 10:30 કલાકે વાંકાનેર શહેર ખાતે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ વાંકાનેર મહારાણા અને રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા ના વરદ હસ્તે કરવામાં આવેલ

Machhu news morbi
આજે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા આજે સવારે 10:30 કલાકે વાંકાનેર શહેર ખાતે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ વાંકાનેર મહારાણા અને રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા ના વરદ હસ્તે કરવામાં આવેલ 
આ લોકાર્પણ કાર્યક્રમમાં મોરબી જિલ્લાપંચાયત પ્રમુખ શ્રી હંસાબેન પારઘી , તાલુકા સંગઠન પ્રમુખ શ્રી રતિલાલ અણીયારિયાં ,જિલ્લા સંગઠન મંત્રી રસિકભાઈ વોરા ,તાલુકા પ્રમુખ શ્રી હરૂભા ઝાલા , વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જિજ્ઞાસાબેન મેર તથા જિલ્લા -તાલુકાના હોદેદારો તથા એસ ટી નિગમના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ તેમજ આમંત્રિત મહાનુભાવો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !