Machhu news morbi ભારતીય જનતા પાર્ટી – મોરબી જિલ્લા કિસાન મોરચા દ્વારા નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી
Machhu news morbi *વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દેગામા દ્વારા દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી* વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ દેગામા દ્વારા પ્રકાશના પર્વ દિવાળી તથા નૂતન વર્ષની પાવન અવસરે સૌ નાગરિકો, કાર્યકરો અને શુભેચ્છકોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે. તેમણે શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે, દિવાળીના પવિત્ર દીવડાઓ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદનો પ્રકાશ પાથરે તેમજ આવનારું નવું વર્ષ સૌના જીવનમાં નવી આશાઓ, નવી સિદ્ધિઓ અને સફળતાનાં નવાં શિખરો સર કરાવે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. વધુમાં તેમણે સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સ્નેહ જળવાઈ રહે તથા સૌના પરિવારો પર માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રી ગણેશજીની કૃપા સદાય વરસતી રહે તેવી મંગલકામનાઓ વ્યક્ત કરી હતી. શુભેચ્છક: શ્રી ભરતભાઈ દેગામા પ્રમુખશ્રી, વાંકાનેર તાલુકા ભાજપ
Machhu news morbi મોરબી એ-ડિવિઝનના છત્રપાલભાઈ એમ. ગઢવીને હેડ કોન્સ્ટેબલ તરીકે ખાતાકીય પ્રમોશન મળ્યું .
Machhu news morbi આસ્થા સાથે શિક્ષણનો ઉજાસ: જીન્દા શાહમદાર ઉર્ષમાં ફકીર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન
Machhu news morbi 🥇 ગૌરવની ક્ષણ: ભરવાડ સનીને MS યુનિવર્સિટીના 75મા દીક્ષાંત સમારોહમાં સુવર્ણ ચંદ્રક ભરવાડ સમાજ નું ગૌરવ વધાર્યો
Machhu news morbi ભુપત આંબરડી ગામે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી રૂ. ૫ લાખના પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત