Machhu news morbi અમદાવાદ: રાજકોટ રેસકોર્સ મેદાનમાં જૂન તારીખ 5 થી 7 સુધી સનાતન હનુમંત કથામાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર નો ભારત જન વિજ્ઞાન જાથા સખ્ત શબ્દોમાં વખોડી નિંદા કરે છે.
Machhu news morbi માળિયા મિયાણાના નાના દહીંસરા ગામે મહાકાળી માતાજીના મંદિરમાંથી ચાંદીના 13 છત્તરની ચોરી
Machhu news morbi આજ રોજ ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી માનનીય શ્રી પ્રવિણભાઈ માળી મોરબીની મુલાકાતે પધાર્યા હતા. આ પ્રસંગે મોરબી સિરામિક એસોસિએશન તથા અન્ય ઉદ્યોગકારો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
Machhu news morbi મોરબી માન્ય પત્રકારોની જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને માંગણી : PRESS લખેલા વાહનોનું સઘન ચેકિંગ કરી બોગસ પ્રેસકાર્ડ રેકેટનો પર્દાફાશ કરો.