Machhu news morbi માળિયા મિયાણાના નાના દહીંસરા ગામે મહાકાળી માતાજીના મંદિરમાંથી ચાંદીના 13 છત્તરની ચોરી
Machhu news morbi આજ રોજ ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી માનનીય શ્રી પ્રવિણભાઈ માળી મોરબીની મુલાકાતે પધાર્યા હતા. આ પ્રસંગે મોરબી સિરામિક એસોસિએશન તથા અન્ય ઉદ્યોગકારો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
Machhu news morbi મોરબી માન્ય પત્રકારોની જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને માંગણી : PRESS લખેલા વાહનોનું સઘન ચેકિંગ કરી બોગસ પ્રેસકાર્ડ રેકેટનો પર્દાફાશ કરો.
Machhu news morbi મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી મોરબી જીલ્લા ભાજપ ના કોષાધ્યક્ષ નૈમિષભાઈ પંડીત ના જન્મદીવસ ની ઉજવણી કરતા તેમના મિત્રો.
Machhu news morbi જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ને સીમમાં પવન ચક્કી ના ટાવર પરથી કોપર વાયર ચોરી કરતી ટોળકી પકડાઈ
Machhu news morbi કાંતિલાલની કમાલ! શ્રમમંત્રીનાં અથાક શ્રમે દસ લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યું.